- 25-02-2022
- 11673 Views
ડીસા નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ : ભાજપ અને વિરોધ પક્ષ તું.તું.મે.મે.
Published on BNI NEWS 2022-02-25 16:50:08
(પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપુત,બનાસકાંઠા)
બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે ડીસા નગરપાલિકાના હોલમાં એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે હવનમાં હાડકાં નાખતા વિરોધ પક્ષના કેટલાક લોકો પહેલેથી હોબાળો થાય તેના પ્રયાસ કરતા હતા.જ્યારે આજરોજ ડીસા નગરપાલિકા ની સાધારણ પ્રમુખ રાજુભાઈ ઠક્કર ના અધ્યક્ષ સ્થાને જણાવ્યું હતું કે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકોના જુના બાકી વેરામાં રાહત સાથે નોટિસ ફી તેમજ અન્ય વધારાના ચાર્જ માં ૧૦૦ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી જોકે અન્ય વિસ્તારમાં પણ વિવિધ કામો પૂર્ણ કરવા કટિબદ્ધ બનતા દર્શાવી હતી.વિરોધ પક્ષના કેટલાક સભ્યો હોબાળો કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
સૌ પ્રથમ આ સાધારણ સભામાં વંદે માતરમ ગીત ગાઈને સાધારણ સભા ચાલુ થઈ હતી જોકે સાધારણ સભામાં પ્રમુખ પોતાનું પ્રવચન આપે તે પહેલાં જ કેટલાક વિરોધ પક્ષના કાર્યકરો પ્રવચન દરમ્યાન સભામાં તું.તું.મે.મે સર્જાઈ ગયું હતું અને સભા થોડા જ સમયમાં પૂર્ણ કરવામાં આવી હતી.જોકે પૂર્ણ દરમિયાન વિરોધ પક્ષના કાર્યકર્તાઓ વધુ હોબાળો કરતા ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે મામલો થાળે પાડવા મથામણ કર્યા હતા.